FOR TEACHERS

Ade

FOR TEACHERS

FOR TEACHERS

  1.  STANDARD 6 TO 8 AUTO FILL TIME TABLE

સંદર્ભભાઈ શુક્લા દ્વારા બનાવેલ ઑટો ફિલ ધોરણ 6 થી 8 ના સમયપત્રકની ખાસીયત અે છે કે તમારે એક જ વાર તમારા જેતે વિષય માટે તમારુ નામ ઉમેરવું પડશે પછી દરેક ધોરણનુ સમયપત્રક તૈયાર થઈ જશે

DOWNLOAD Click here

————————————————————

STANDARD 9 TO 10 AUTO FILL TIME TABLE

સંદર્ભભાઇ શુક્લા દ્વારા બનાવેલ ધોરણ 6 થી 8 ના ઑટો ફિલ સમય પત્રકની સફળતા બાદ હવે “””જ્ઞાન સફર “”” ધોરણ  9 થી 10 નું સમય પત્રક રજૂ કરે છે. 

  સંદર્ભભાઈ શુક્લા દ્વારા બનાવેલ ઑટો ફિલ ધોરણ 9થી 10 ના સમયપત્રકની ખાસીયત અે છે કે તમારે એક જ વાર તમારા જેતે વિષય માટે તમારુ નામ ઉમેરવું પડશે પછી દરેક ધોરણનુ સમયપત્રક તૈયાર થઈ જશે

આ ટાઈમ ટેબલની વિશેષતા નીચે પ્રમાણે છે.

૧. તેમાં શ્રુતિ સિવાયના ફોન્ટ પણ વાપરી શકાય છે.

૨. ૯ માં ધોરણ નાં ચાર વર્ગ અને ૧૦મા ધોરણના ૩ વર્ગ નું ટાઈમ ટેબલ તૈયાર થાય છે.

૩. સરળતાથી “A4” અથવા “legel” પેજમાં કોપી નીકળી શકે છે.

૪. દેખાવમાં વધારે આકર્ષક લાગે છે.

૫. ડ્રોપ ડાઉન લીસ્ટમાં મુખ્ય સાત વિષય સિવાય MD. CA. PT. COMPUTER,

DRAWING તથા તમારી મરજી નાં બીજા ૩ વિષયો જોડી શકો છો.

Download Click here

આ સોફ્ટવેર બનાવવા માટે સંદર્ભભાઈનો ખુબ ખુબ આભાર

TIME TABLE BY SANDARBH SHUKLA

 .પ્રાથમિક૬ થી ૮ ભાષાશિક્ષક માટે

 પ્રાથમિક૬ થી ૮ ગણિત/વિગ્નાન

 પ્રાથમિક૬ થી ૮ સામાજિક વિગ્નાન

 પ્રાથમિકસી.પી.એડ.શિક્ષક

 .માધ્યમિક શિક્ષક ભરતીમા ટાટ મેરીટ

 માધ્યમિક આચાર્યનુ મેરીટ 

 એચ.ટાટ આચાર્યનુ મેરીટ 

પરિણામપત્રક શીટ ધોરણ ૩ થી ૮

NEW_PARINAM_STD 3

NEW_PARINAM_STD 4

NEW_PARINAM_STD 5

NEW_PARINAM_STD 6

NEW_PARINAM_STD 7

NEW_PARINAM_STD 8

 કર્મચારીની માહિતી સરળતાથી ઃ

સ્ટાફના કર્મચારીની એક વખત ડેટા એન્ટ્રી કર્યા બાદ ગમે ત્યારે આપને કોઇ પણ કર્મચારીની માહિતી સરળતાથી મેળવવી હોય તો મેળવી શકો છો.- આ શીટ બનાવનાર એજ્યુસફર.કોમ 

પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો

વયપત્રક (જી.આર).એલ.સીપ્રોગ્રામ ડાઉનલોડ કરવા કિલક કરો

આ જી.આર.મા તમે તમારા અનુકુળ ફોન્ટ રાખી શકશો.(સહયોગીકુન્જ પ્રાથમિક શાળા) 

  • અન્તરસારણીપ્રોગ્રામ-

 ગુજરાતના અને ભારતના સ્થળો એકબીજાથી કેટલા કિમી દુર છે જાણો બસ એક જ ક્લીક પર-Download

  • ઇન્કમટેક્ષભરવા માટેનુ સરળ પત્રક-જેમા એક પત્રકભરશો એટલે બાકીના બધા પત્રકો આપમેળે ભરાઇ જશે.Download

૨.Salary slip  ૪.ઉંમર શોધક કેલ્ક્યુલેટર (Age Calculation Calculator)

 ૫.life time calender

  તમારે એક દિવસમા કેટલુ પાણી પીવુ ?માત્ર વજન એન્ટર કરો.અને જાણો

  • પગારબિલ અંતર્ગતના પત્રકો  

………………………………………………………………………………………………………………………………..

MULKI SEVA NA NIYAMO DOWNLOAD KARVA        CLICK HERE

………………………………………………………………………………………………………………………………….

                  પ્રવૃત્તિ /પ્રોજેક્ટ્

પાઠ્યપુસ્તકમા પાઠના અન્તે આવતી પ્રવ્રુતિ કે આપણે કરવાના પ્રોજેક્ટ્ને લગતી માહીતી અહીથી આપ મેળવી શકશો..આશા છે કે આપને જરુર ગમશે.

 ધોરણ-૬

૧.ગુજરાતીપાઠ-૨.હિન્દમાતાને સમ્બોધન- દેશભક્તિગીત અન્ક તૈયાર કરો. 

૨.ગુજરાતી-આલા લીલાવાન્સળિયા-લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો.

૩.ગુજરાતી ધો.૬-(First Sem) લેખણઝાલી ન રહી-કહેવતસન્ગ્રહ્પોથી બનાવો,

૪.ગુજરાતી ધો.6-(Second Sem) સુભાષિતો-સુવિચારસન્ગ્રહ્પોથીબનાવો,

૫.-ધો.-૬-हिन्दी-१.-इतनी शक्ति हमे देना दाता-अन्य भाषाओ मे लिखी गइ प्रार्थनाओ का सन्कलन कीजीए। 

ધોરણ-૭

.हिन्दीपाठ-२. हम भी बने महान- प्रव्रुति-प्रेरक प्रसन्गो का अन्क बनाइए।

.पाठ-१०.अन्दाज अपना अपना 

टी.वी.पर प्रदर्शित विग्यापन या अन्य कार्यक्रम के कुछ खास विधानो क सन्कलन करना।  सन्कलन

૩.ગુજરાતી-માલમ મોટા હલેસા તુ માર- લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો લોકગીત સન્ગ્રહ

4.ધો.૭-ગુજરાતી-સુભાષિત-સુભાષિતસન્ગ્રહપોથી બનાવો